English, asked by pinky866, 3 months ago

જો હું વૃક્ષ હોય તો આ વિષય પર ગુજરાતી માં નિબંધ​

Answers

Answered by memonsara414
2

Explanation:

जो लुप्त हो तो 6uiiut8rvgogohh9uuuuu

Answered by vijayksynergy
0

જો હું વૃક્ષ હોઉં તો બધા ને છાંયડા આપું.

હું વૃક્ષ હોઉં તો હું શું શું કરું?

  • હું અન્ય લોકો ને અને વન્ય જીવો ને આશ્રય આપું.
  • હું ફળ આપું છું.
  • હું બધા માનવ માટે ઓક્સિજન આપું છું અને કાર્બન ડાયોકસાઇડ લાઉ છું.
  • મારા છાંયડા માં તગતા તડકા વચ્ચે છાંયડો મળે છે.
  • મારી શાખા મેં બેસી પંખીઓ ટાઢક અનુભવે છે.

મને એક ડર છે કે લોકો મને કાપી તો નહીં નાખે જો કાપી નાખશે તો મારા ઉપર વસેલા જીવોનું શું થશે? એ ક્યાં જાશે?

  • ભગવાન એમને સદબુદ્ધિ આપે એવી જ પ્રાર્થના છે.
  • લોકો મને પૂજે છે અને દેવ માને છે તો પણ મારા જેવા કેટલાક ઝળકપાય ગયા છે. જે લોકો મારા મિત્ર હતા. હું બધા ને ખુબ જ યાદ કરું છું.
  • હા, વૃક્ષ હોવાનો મને ખુબ જ ગર્વ છે અને હું મારી ધરતી માં માટે અટલ ઉભેલો છું.

#SPJ3

Similar questions