Science, asked by qsabbir, 3 months ago

સોલાર કુકર કયાં સિદ્ધાંત માં કાર્ય કરે છે ?​

Answers

Answered by smitadamor1425
2

Answer:

સૂર્ય ઊર્જા

Explanation:

જ્યારે સૂર્યના કિરણો‌ તેની પેટી પરની કાચ પર આપાત થાય છે,ત્યારે તે કિરણો પેટી પરના બીજાકાચ પર સંકેન્દ્રિત થાય છે તેના દ્વારા ઉત્તપન થતી ઉષ્માનુ શોષણ કાળો રંગ કરે છે અને તેમાં રહેલો ખોરાક રંધાય છે.

Similar questions