Hindi, asked by purvipurviraj, 4 months ago

તમારે માટીના વાસણ બનાવતા શીખવ છે. તો તેના કારીગર સાથે શું વાત કરશો?

Answers

Answered by vishakhasuthar143
27

Answer:

(કુંભારકામ)એ કુંભાર દ્વારા બનાવવામાં આવેલા માટીની વસ્તુઓ છે.[૧] આ પ્રકારની વસ્તુઓ જ્યાં બનાવવામાં આવે છે તેને કુંભારવાડો કહેવાય.[૨] માટીના વાસણો જેમાંથી બનાવવામાં આવે છે તે માલસામાનને પણ અંગ્રેજીમાં પોટરી કહેવામાં આવે છે.[૩][૪] માટીકામની મુખ્ય વિવિધતાઓમાં માટીના વાસણો, પથ્થરમાંથી બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ અને ચીનાઈમાટીની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. માટીકામ વિશ્વની સૌથી પ્રાચીન માનવ તકનીક અને કલા-સ્વરૂપ છે, અને આજે પણ તે મુખ્ય ઉદ્યોગ બની રહી છે. પુરાતત્વવિદો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વ્યાખ્યામાંથી નાની પૂતળીઓ, જેને સમાન પ્રકારની પ્રક્રિયા અને લોકો દ્વારા બનાવવામાં આવે છે પરંતુ તે વાસણ નથી કે તેને કુંભારના ચાકડા પર બનાવવામાં આવી નથી, તેને બાદ રાખવામાં આવે છે.

Similar questions