Hindi, asked by prakruti928, 3 months ago

હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને
વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
મારાં માતાપિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ
અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અપું છું.
તેમનાં કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.
Rana Sarthaks
કોઈપ ) દાતા (ત્રી ગણા - ચાર વાકયો ઉખો -
કિંમત : ૨ 19.00
નિર્માણ
મુદ્રણ
ગુજરાત રાજ્ય શાળા​

Answers

Answered by ak6263528
0

ભારત મારો દેશ છે.

બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે.

હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અનેવૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.

હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.

હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ

અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.

હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.

Similar questions