Hindi, asked by shahrmamalek1585, 3 months ago

૧. ખચ્યાં એકબીજાની પૂંછડી ખેંચવાની રમત રમતાં હતાં.
૨. પાણીમાં ચાંદા જેવી રોટલી પડેલી હતી.
છે, બાળકો કુલ વડે રેકેટ ઉડાડતા હતા.
છે. દરિયાનું પાણી મીઠું હોય છે.
પ. પતરંગો લાલ રંગનો હતો.​

Answers

Answered by sudhirnirmale82
1

Answer:

: દેશમાં કિસાનોએ નવા કૃષિ કાયદાની સામે ધરણા શરૂ કર્યા છે. આ આંદોલનમાં જુદી જુદી માંગો સાથે ખેડૂતોની સરકારની વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. જોકે, આ સ્થિતિમાં ગુજરાતના અને ખાસ કરીને કચ્છ ખેડૂતોએ બાગાયત ખેતી કરીને કાઠું કાઢ્યું છે. રાજ્યમાં ખેતીના વાર્ષિક અહેવાલો ચકાસતા જાણવા મળે છે બગાયાત ખેતી કચ્છ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ફળોના વાવતેરથી જ ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. શીખ કિસાનોના એક પ્રતિનિધિત્વને તાજેતરમાંજ કચ્છની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી મળ્યા હતા. કિસાન આંદોલન અને શીખ ખેડૂતોના સંદર્ભમાં કચ્છમાં રહેતા શીખ ખેડૂતો અને તેમની મહેનતની વાત જાણવી રસપ્રદ છે.

Similar questions