India Languages, asked by laxmibaria75, 3 months ago

નીચે આપેલ વાર્તા વાંચી તેમાંથી રૂઢિપ્રયોગો અને કહેવતો શોધીને લખો
શિયાળાની કડકડતી ઠંડીમાં ચીચી ચકલીએ ચકુ ચકલા સાથે ખોરાક
શોધવા જવાનું નક્કી કર્યું. તેને થયું, એક કરતાં બે ભલા, થોડો વધારે ખોરાક
મળી જશે. પરંતુ બચ્ચાંને માળામાં એકલાં મૂકીને જતાં બહુ જીવ બળતો. કાળુ
કાગડો હમણાં હમણાં બહુ ચક્કર મારે છે. પણ શું થાય ? બધાના પેટનો ખાડો
તો પૂરવો ને ! તેણે શકુ સુગરીને પોતાનાં બચ્ચાંને ભળાવવાનું વિચાર્યું. શકુએ
પણ કહ્યું કે, “આ કાળુ તો આદુ ખાઈને પાછળ પડી ગયો છે, તમે ચિંતા ન
કરો. ચેતતા નર સદા સુખી. હું બચ્ચાંનું બરાબર ધ્યાન રાખીશ.​

Answers

Answered by Anonymous
14

Depletion of ozone is due to action of sunlight over pollutants which release chemicals (e.g., chlorine) that destroy ozone. Ozone depleting substances react with ozone present in the stratosphere and destroy the same. The major ODS are chloroflourocabons (14% of total depletion), nitrogen oxides (3.5% depletion sulphur dioxide, halon, carbon tetrachloride, methyl chloroform, chlorine, etc. Many of these are being released by jets flying in the stratosphere and rockets being fired into space..

Similar questions