આ વાર્તા વાંચીને પ્રશ્નોના જવાબ લખો.
એક સુંદર સરોવર હતું તેની આસપાસ અનેક પક્ષીઓ માળો બાંધીને રહેતો હતો. સરોવી થોડે દૂ૨
પ્રવીણ અને તેની મા ઝૂંપડીમાં રહેતાં હતાં. મા મજૂરીએ જાય ત્યારે પ્રવીણ સરોવરનો પક્ષીઓને નિયા
કરે આ પક્ષીઓમાંથી શ્વેત હંસ જોડે પ્રવીણને મિત્રતા થઈ ગઈ, પ્રવીણને ખીર ખૂબ ભાવતી, માતાને જે દિવસે
મજૂરી વધારે મળતી તે દિવસે ઘરમાં ખીર બનતી પ્રવીણ ક્યારેય એકલો ન ખાય તેને ભાવતી ખીરની
ઉજાણી મિત્ર સાથે મળીને જ કરે છેત હંસ ખીર ખાઇને ખૂબ ખુશ થાય, ચેત હંસે એક દિવસ પોતાની પોખનું
એક સુવર્ણ પીંછું આપીને કહ્યું, “લે પ્રવીણ, આ મારા તરફથી આશીર્વાદ, તું ભણવામાં ખૂબ તેજસ્વી થશે, પણ
મારી વાત તારે માનવી પડશે. રોજ સવારે વહેલા ઊઠી બે કલાક સ્વાધ્યાય કરવો પડશે મહેનતથી જ ગલો
વધાય. પ્રવીણ તો ખુશ થતો ઘરે ગયો.
Answers
Answered by
3
Answer:
મુસાફરી દરમિયાન વાહન બગડતાં સાથી મુસાફરો સાથે શું વાતચીત કરસો?
Explanation:
લખો.
એક સુંદર સરોવર હતું તેની આસપાસ અનેક પક્ષીઓ માળો બાંધીને રહેતો હતો. સરોવી થોડે દૂ૨
પ્રવીણ અને તેની મા ઝૂંપડીમાં રહેતાં હતાં. મા મજૂરીએ જાય ત્યારે પ્રવીણ સરોવરનો પક્ષીઓને નિયા
કરે આ પક્ષીઓમાંથી શ્વેત હંસ જોડે પ્રવીણને મિત્રતા થઈ ગઈ, પ્રવીણને ખીર ખૂબ ભાવતી, માતાને જે દિવસે
મજૂરી વધારે મળતી તે દિવસે ઘરમાં ખીર બનતી પ્રવીણ ક્યારેય એકલો ન ખાય તેને ભાવતી ખીરની
ઉજાણી મિત્ર સાથે મળીને જ કરે છેત હંસ ખીર ખાઇને ખૂબ ખુશ થાય, ચેત હંસે એક દિવસ પોતાની પોખનું
એક સુવર્ણ પીંછું આપીને કહ્યું, “લે પ્રવીણ, આ મારા તરફથી આશીર્વાદ, તું ભણવામાં ખૂબ તેજસ્વી થશે, પણ
મારી વાત તારે માનવી પડશે. રોજ સવારે વહેલા ઊઠી બે કલાક સ્વાધ્યાય કરવો પડશે મહેનતથી જ ગલો
વધાય. પ્રવીણ તો ખુશ થતો ઘરે ગયો
Similar questions