Physics, asked by kanahyia70084, 3 months ago

(ખેલતી, અનેક, દરિયા, અપાર, વડવાઓ, વંદન, જળ, જગ્યા, માં, અગત્યતા )
ભારતમાં ઘણી બધી નદીઓ છે અને તેના સંગમો પણ પાર વિનાના છે. નર્મદા, તાપી, કુણા.
કાવેરી બધી નદીઓ પિતૃગૃહ પર્વતમાંથી નીકળી સપાટ મેદાનમાં હસતી રમતી આગળ વધે છે અને
જુદા જુદા સમુદ્રને મળે છે. એ સ્થળને સંગમ કહેવામાં આવે છે. આપણા પૂર્વજોએ આપણને નદીની
મહત્તા સમજાવી છે. જીવન માટે માતા સમાન નદીઓની પૂજા નવીન રીતે કરવી જોઈએ પાણીનો
કરકસરભર્યો ઉપયોગ કરી તેમને નમન કરવાં જોઈએ.​

Answers

Answered by shaguftamalek26
1

Answer:

અલીયા

pls mark me as branliest becs we both are gujrati

Similar questions