(બ) નીચે આપેલ ફકરા માથી ક્રિયાપદ અને વિશેષણ શોધીને લખો
મોચી સુંદર પગરખાં સીવતો હતો. સાધુએ તેને પગરખાં બનાવવા આપ્યાં
હતાં. મોચીની સચ્ચાઇ જોઇ સાધુએ ગરીબ મોચીનાં બધાં ઓજારો સોનાનાં
બનાવી દીધાં. મોચી તો ખરો ભગત, ઓજારો તેણે દુકાનમાં એક બાજુ મૂકી.
દીધાં.
Answers
Answered by
8
Answer:
kriyapad-- સીવતો, બનાવવા,મૂકી.
Explanation:
विशेषण--- સુંદર,ગરીબ,ખરો,સોનાનાં
Similar questions