. બાળકો મેળામાં કઈ દુકાને વધુ સમય માટે રોકાય છે.? શા માટે?
.. દત્તની જેમ જીવનમાં સાચી કેળવણી મેળવ્યાનો તમારો જાત અનુભવ ટૂંકમાં વર્ણવો
Answers
Answered by
5
Answer:
રમકડાં ની દુકાને વધુ રોકાય છે કેમ કે બાળકો ને એ દુકાન માં મજા અને આનંદ પ્રાપ્ત થાય છે
Similar questions