૫)
પ્રશ્ન-૪નીચે આપેલ વસ્તુઓ ક્યાં જોવા મળે છે તે નીચે આપેલ કોઠામાં લખો.
ચાંદો, દરિયો, તારા, ઝાડ, સૂરજ, મેઘધનુષ નદી, વાદળ, ઉપવન, કીડી.
આકાશમાં
ધરતી પર
Answers
Answered by
3
Answer:
ચાંદો - આકાશ માં
દરિયો - ધરતી પર
તારા - આકાશ માં
ઝાડ - ધરતી પર
સૂરજ - આકાશ માં
મેઘધનુષ - આકાશ માં
નદી - ધરતી પર
વાદળ - આકાશ માં
ઉપવન - ધરતી પર
કીડી - ધરતી પર
Similar questions