Hindi, asked by krutikaparmar85580, 3 months ago

આપેલ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવી સંવાદ ​

Attachments:

Answers

Answered by snvasavad64
11

Answer:

નમસ્કાર!અમે તમને વંદન કરીએ છે

નમસ્કાર મારા સંતાનો!કેમ છો તમે?

અમે આમ તો મજામાં છીએ પણ....

પણ શું? કોઈ મુશ્કેલી હોય તો કહો.

અમારે બધાએ હળીમળીને ભણવું છે પણ શાળાઓ બંધ છે

Similar questions