(
૫)
પ્રશ્ન-૧(બ) નીચેના વાક્યોનું અનુલેખન કરો.
૧. મારા પપ્પા ઝભ્ભો પહેરે છે.
૨.મને રસગુલ્લા ખૂબ ભાવે છે.
૩. આ ખાંડનો ડબ્બો છે.
૪. મરઘીના ચાર બચ્યાં હતાં.
પ. મેળામાંથી ફુગ્ગા લીધા.
Answers
Answered by
2
Answer:
અનુલેખન એટલે એ જ વાક્ય ફરીથી સારા અક્ષર માં લખવું એટલે આ જ તમારે ફરીથી લખવાનું છે
Similar questions