India Languages, asked by hamidmalek1185, 3 months ago

નીચે આપેલ ફકરામાંથી ક્રિયાપદ અને વિશેષણ શોધીને લખો.
મોચી સુંદર પગરખાં સીવતો હતો. સાધુએ તેને પગરખાં બનાવવા આપ્યાં હતાં.
મોચીની સચ્ચાઇ જોઇ સાધુએ ગરીબ મોચીનાં બધાં ઓજારો સોનાનાં બનાવી દીધાં. મોચી
તો ખરો ભગત, ઓજારો તેણે દુકાનમાં એક બાજુ મૂકી દીધાં.​

Answers

Answered by aminshaikh9677
9

Answer:

સુંદર =વિશેષણ

સીવતો=કિયાપદ

Similar questions