Hindi, asked by ShaqibMoinuddin, 2 months ago

નીચે આપેલ વાર્તા વાંચી તેમાંથી રૂઢિપ્રયોગો અને કહેવતો શોધીને લખો શિયાળાની કડકડતી ઠંડીમાં ચીંચીં ચકલીએ ચકુ ચકલા સાથે ખોરાક શોધવા જવાનું નક્કી કર્યું . તેને થયું , એક કરતાં બે ભલા , થોડો વધારે ખોરાક મળી જશે . પરંતુ બચ્ચાંને માળામાં એકલાં મૂકીને જતાં બહુ જીવ બળતો . કાળુ કાગડો હમણાં હમણાં બહુ ચક્કર મારે છે . પણ શું થાય ? બધાના પેટનો ખાડો તો પૂરવો ને . તેણે શકુ સુગરીને પોતાનાં બચ્ચાંને ભળાવવાનું વિચાર્યું . શકુએ પણ કહ્યું કે , આ કાળુ તો આદુ ખાઈને પાછળ પડી ગયો છે . તમે ચિંતા ન કરો . ચેતતા નર સદા સુખી . હું બચ્ચાંનું બરાબર ધ્યાન રાખીશ .​

Answers

Answered by cp8177551
23

Answer:

Kahevat=

1.ek karta be bhala.

2.chetataa nar sada sukhi.

rudhi prayod=

1.jiv balvo

2.pet no khado purvo.

3.aadu khaine pachar padvu.

Explanation:

tumne isme likhaa to nahi par tumhe rudhiprayog ka arth or vaky mai prayod chhahiye to mughe dollow karo or question puchho ki vaky prayog appo.ok

Similar questions