Music, asked by jitarthkariya14, 3 months ago


નીચે આપેલ વાર્તા વાંચી તેમાંથી રૂઢિપ્રયોગો અને કવતો શોધીને લખી
શિયાળાની કડકડતી ઠંડીમાં થથી ચકલીએ ૬ કલા છે. ખોરાક
શોધવા જવાનું નક્કી કર્યું. તેને થયું, એક કરતાં બે ભલા, થોડો વધારે ખોરાક
મળી જશે. પરંતુ બચ્ચને માળામાં એકલો મુકીને જતાં બહુ જીવ બળતો કાળ
કાગડો હમણાં હમણાં બહુ ચક્કર મારે છે, પણ શું થાય ? બધાના પેટનો ખાડો
તો પૂરવો ને ! તેણે શકુ સુગરીને પોતાનાં બચ્ચાંને ભળાવવાનું વિચાર્યું. શકુએ
પણ કહ્યું કે, "આ કાળ તો આદુ ખાઈને પાછળ પડી ગયો છે, તમે ચિંતા ન
કરી, ચેતતા નર સદા સુખી. હું બચ્ચાંનું બરાબર ધ્યાન રાખીશ.​

Answers

Answered by patelshrina
8

Explanation:

1. પેટ નો ખાડો પૂરવો

2. એક કરતા બે ભલા

3. જીવ બળવો

4. આદુ ખાઈને પાછળ પડવું

5. ચેતતા નર સદા સુખી

Similar questions