India Languages, asked by devparmar513, 2 months ago

તમારી નાની બહેને શાળાની ગીતાસ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તેને અભિનંદન આપતો પત્ર લખો.​

Answers

Answered by hiral90
16

Answer:

૨૨૨, રંગોલી રેસીડેન્સી,

રાજોટ.તારીખ :- ૨૨/૦૩/૨૦૨૧ પ્રિય બહેન શિખા,પ્રિય બહેન શિખા,કેમ છે તું ? મજામાં ને ? હું પણ મજામાં જ છું.તારો પત્ર મળ્યો.મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે મારી બહેન શાળાની ગીતસ્પર્ધમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.તને ખૂબ ખૂબ અભિનંદન તેના માટે. સાચે મને એ જાણી ને ખૂબ ખુશી થઇ કે તને આપડા આટલા મહાન ગ્રંથ મહાભારતનો જ એક ભાગ એટલે ક ગીતા જ સ્વ્યમ શ્રી ક્રિષ્ના એ લખીલું છે તેનું આટલું બધું જ્ઞાન છે અને બધાને હોવું જોઈએ.ફરી તને ખૂબ ખૂબ અભિનંદન...મમ્મી પપ્પા ને મારા પ્રણામ.તારી મોટી બહેન,ક, ખ, ઘ

Attachments:
Similar questions