India Languages, asked by Naumy1234, 2 months ago

આશીવાણદના સ્વરૂપે પ્રવીણને શુ ભેટ પ્રાપ્ત થઈ ?​

Answers

Answered by sumalatha896
0

પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે;

સત્ય સ્વરૂપ છે રે, સુર મુનિના ભૂપ છે રે... ꠶ટેક

નેતિ નેતિ કરી નિગમ ગાયે, ઉપનિષદનો સાર;

કાળ માયાદિક સૌના પ્રેરક, અક્ષરના આધાર... પ્રાણી꠶ ૧

બ્રહ્મમહોલના વાસી રે, પ્રભુ સદા દિવ્ય† સાકાર;

અક્ષરાદિક મુક્ત કોટિ, સેવે કરી અતિ પ્યાર... પ્રાણી꠶ ૨

નિજ ઇચ્છાએ નરતનું ધારી, પ્રગટ્યા શ્રી મહારાજ;

ભતરખંડના ભાવિક જનને, ઉદ્ધારવાને કાજ... પ્રાણી꠶ ૩

સત્ય કહું છું સમ ખાઈને, ખોટી નથી લગાર;

પ્રેમાનંદ કહે ભજો ભાઈઓ, થાશો ભવજળ પાર... પ્રાણી꠶ ૪

Similar questions