“ કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે ?” - આ પંક્તિમાંથી ‘સદભાગી’ શબ્દનો વિરુદ્ધ અર્થ દર્શાવતા શબ્દ શોધી લખો.
(અ) અભાગી (બ) ભાગ્યશાળી (ક) વિભાગી
2. “ સરસામાન કે અનાજ રાખવાની જગા” શબ્દસમૂહ માટે એક શબ્દ શોધી લખો.
(અ) અનાજીયું (બ) વખાર (ક) અનાજરખ
3. ‘સૂર્ય + ઉદય’ ની સાચી સંધિ કઈ ?
(અ) સૂર્યનો ઉદય (બ) સૂર્ય ઉદય (ક) સૂર્યોદય
4. ‘નિસ+કામ’ શબ્દની સાચી સંધિ કઈ ?
(અ) નીશ્કામ (બ) નિષ્કામ (ક) નીસ્કામ
5. “ઉમેશ પરીક્ષા આપવા બેઠો.” – આ વાક્યમાં કયો શબ્દ સંધિયુક્ત નથી?
(અ) ઉમેશ (બ) પરીક્ષા (ક) બેઠો
6. “મંદોદરખાનથી ચારણને પૂછાયું.” - આ વાક્યનો પ્રકાર જણાવો.
(અ) કર્તરિ પ્રયોગ (બ) કર્મણિ પ્રયોગ (ક) ભાવે પ્રયોગ
7. “આદિલ ગીતો ગાય છે.” – આ વાક્યનું પ્રેરક વાક્યપ્રયોગવાળુ વાક્ય શોધીને લખો.
(અ) આદિલથી ગીતો ગવાય છે. (બ) આદિલ મધુર ગીતો ગાય છે.
(ક) આદિલ બાળકો પાસે ગીતો ગવડાવે છે.
8. “પૂનમે પરોઢિયે પોપટકાકાનું પાકીટ પગથિયે પડેલું જોયું.”-આ વાક્યમાં કયો અલંકાર છે ?
9. નીચેનામાંથી રૂપક અલંકારવાળું વાક્ય શોધીને લખો.
(અ) સંસાર જાણે સાગર છે. (બ) સંસાર-સાગર તરવો વસમો છે.
(ક) સાગર જેવા સંસારમાં જીવવું વસમું છે.
10. ‘જીભ કપાઈ જવી’ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
Answers
Answered by
0
Explanation:
३. मोहनने आपली चूक कशा प्रकारे कबूल केली?
Similar questions