Hindi, asked by kanahyia70084, 3 months ago

(અ) નીચે આપેલા ઉખાણા વાંચીને તેના યોગ્ય ઉત્તર આપો.
૧. સવારે આવે. સાંજે જાય,
કોઈ ન જાણે ક્યાં સંતાય ?
૨. એક પાન બીજું પાન, પાનની અંદર પાન,
લીલાં-ધોળાં પાંદડા, શું છે મારું નામ?
૩. હાલે છે પણ જીવ નથી, ચાલે છે પણ પગ નથી,
બેઠક છે પણ બાજઠ નથી, ખવાય છે પણ ખૂટતો નથી.​

Answers

Answered by krutibajadeja
3

Answer:

૧ : સૂરજ

૨ : ?

૩ : ?

ક્ષમા કરશો મને ૨&૩ નો જવાબ નથી આવડતો

Similar questions