India Languages, asked by dharmendraparmar8847, 7 days ago

પ્રશ્ન : ૧
(
(અ) વાર્તા વાંચીને પ્રશ્નોના જવાબ લખો.
એક સુંદર સરોવર હતું. તેની આસપાસ અનેક પક્ષીઓ માળો બાંધીને રહેતાં હતાં, સરોવરથી થોડે
દૂર પ્રવીણ અને તેની મા ઝૂંપડીમાં રહેતાં હતાં. મા મજૂરીએ જાય ત્યારે પ્રવીણ સરોવરનાં પક્ષીઓને
નિરખ્યા કરે. આ પક્ષીઓમાંથી શ્વેત હંસ જોડે પ્રવીણને મિત્રતા થઈ ગઈ. પ્રવીણને ખીર ખૂબ ભાવતી.
માતાને જે દિવસે મજૂરી વધારે મળતી તે દિવસે ઘરમાં ખીર બનતી. પ્રવીણ ક્યારેય એકલો ન ખાય.
તેને ભાવતી ખીરની ઉજાણી મિત્ર સાથે મળીને જ કરે. શ્વેત હંસ ખીર ખાઇને ખૂબ ખુશ થાય શ્વેત હંસે એક
દિવસ પોતાની પાંખનું એક સુવર્ણ પીંછું આપીને કહ્યું, “લે પ્રવીણ, આ મારા તરફથી આશીર્વાદ. તું
ભણવામાં ખૂબ તેજસ્વી થશે, પણ મારી વાત તારે માનવી પડશે. રોજ સવારે વહેલા ઊઠી બે કલાક
સ્વાધ્યાય કરવો પડશે. મહેનતથી જ આગળ વધાય.” પ્રવીણ તો ખુશ થતો ઘરે ગયો.
પ્રશ્નો:

(૧) શ્વેત હંસ અને પ્રવીણ કેવી રીતે ઉજવણી કરી ?
ર પ્રવીણનું કુટુંબ ગરીબ છે એમ તમને જેના આધારે લાગે છે ?
(3) પ્રવીણાના ઘરે કાલે ખીર બની કારણ કે
(અ) પ્રવીરા નો પહેલો નંબર આવ્યો
(બ) પ્રવીણની માતા ને મજૂરીના વધારે પૈસા મળ્યા,
(ક) પ્રવીણ ના ધરે શ્રેત હંસ આવ્યો
9ીર્વાદના સ્વરૂપે પ્રવીણને શું ભેટ પ્રાપ્ત થઈ ?
તેજવી બનવા માટે શ્રેત હંસે કઈ શરત મુકી ?
(1)​

Answers

Answered by tarun154174
0

Explanation:

) How did the white swan and Praveen celebrate?

On what basis do you think Praveen's family is poor?

(3) Because it became pudding at Praveena's house tomorrow

(A) The first number of Praveera came

(B) Praveen's mother to the laborer

  1. ના, મને લાગે છે કે પ્રવીણ સારી ગે છે

3. yessss

4. yaaaa

5. nooooooooooooooooooooooooooooooooooooooooooooo

Similar questions