‘સિંહનું મૃત્યુ' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો
Answers
Answered by
0
Answer:
10 has a great reputation for being in the UK number of years in the world of music and the rollon
Answered by
1
‘સિંહનું મૃત્યુ' કૃતિનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ છે.
Explanation:
- નવલ કથા એક કથા સાહિત્યનો લોકભોગ્ય અને અર્વાચીન પ્રકાર છે.
- સાહિત્યિક સ્વરૂપ આપડે જોઈએ તો નવલકથા એક પશ્ચિમી પેદાશ છે.
- નવલ શબ્દ એક ઇટાલિયન શબ્દ "novel" માંથી એટલે કે કથા કે વાર્તા અથવા સમાચારરૂપ ઘટના છે.
- આ એક ગદ્ય પ્રકારનું સાહિત્ય છે. નવલ કથા ક્લ્પવું અને લખવું ખુબ જ અઘરું છે અમુક લેખકો આ કાર્ય ખુબ સારી રીતે કરી શકે છે.
Similar questions