નીચે આપેલ ગદ્યખંડ વાંચી તેને આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપો. મોંઘવારી વધતી જાય છે તેમ નીતિ, પ્રામાણિકતા, સાદાઈ, નિષ્ઠા વગેરે જીવનનાં મૂલ્યો ઘસાતાં જાય છે. ગૃહસ્થાશ્રમી માણસ કોઈ પણ રીતે બે છેડા ભેગા કરવામાં ફાવતો નથી. રાજકારણીઓ, અમલદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને એ તાગડધિન્ના કરતો જુએ છે અને તેના વિવેકની સરવાણી સુકાઈ જાય છે. તે ભ્રષ્ટાચારી બનવા લલચાય છે. ઋષિમુનિઓના સાદા અને પવિત્ર જીવનની વાતોમાં એને રસ નથી. બુદ્ધ, મહાવીર અને ગાંધીજીના ઉચ્ચ આદર્શોમાં એને હવે શ્રદ્ધા નથી. સમાજનો દરેક વર્ગ આજે ગમે તે પ્રકારે પૈસા કમાવા માટે સંકોચ અનુભવતો નથી. સાદું જીવન અને ઉન્નત વિચારની આજે હાંસી ઉડાવાય છે. શિક્ષણમાં મૂલ્યના પાઠ ઉમેરવાની વાતો ચાલે છે પરંતુ માત્ર પોપટિયા પાઠ ભણાવવાથી કશું વળવાનું નથી. અધમણ વાત કરતાં અઘોળ આચરણની વધુ અસર પડે છે અને એવું આચરણ જીવનના કોઈ સ્તરે આપણા દેશમાં દેખાતું નથી, સ્વરાજના પાંચ દાયકાના ગાળામાં સામાન્ય જનની હાલતમાં કશો નોંધપાત્ર સુધારો થયો નથી. - જયેન્દ્ર ત્રિવેદી
answer me fast
Answers
Answered by
0
Answer:
अब उनके पास खाने के पैसे नहीं हैं.
भारत में कोरोना वायरस के संक्रमण को रोकने के लिए संपूर्ण लॉकडाउन का ऐलान कर दिया गया है. अति आवश्यक कामों को छोड़कर किसी चीज़ के लिए घर से बाहर जाने की इजाज़त नहीं दी जा रही है.
लेकिन रोज़ कमाने खाने वालों के लिए अगले 21 दिनों तक घर पर बैठना कोई विकल्प नहीं है.
बीबीसी संवाददाता विकास पांडे ने ऐसे ही लोगों की ज़िंदगियों में झांककर ये समझने की कोशिश की है कि आने वाले दिन उनके लिए क्या लेकर आने वाले हैं.
Similar questions