CBSE BOARD XII, asked by VM5689, 3 months ago

મોઢા માં મગ ભરવા . રૂઢિપ્રયોગ નો અર્થ આપો અને વાક્ય પ્રયોગ કરો​

Answers

Answered by prajapatijigar656
0

Answer:

બોલવું ઘટે ત્યાં ન બોલવું

ગોપીના પપ્પાએ કહ્યું કે તારા ટકા કેમ ઓછા આવ્યા છે, બોલ મોઢા મા મગ ભર્યા છે

Similar questions