આદર્શ વિદ્યાર્થી
મુદ્દો : પ્રાસ્તાવિક – આદર્શ વિદ્યાર્થીનાં લક્ષણો – ઉપસંહાર
Answers
Answer:
દશેરાના દિવસે એટલે કે ૨૨ ઓક્ટોબરના રોજ વિશ્વગ્રામ દ્વારા પાલનપુરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ શાખાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે આયોજિત સેમિનારમાં “મહંમદ સાહેબ : આદર્શ શિક્ષક” વિષયક વ્યાખ્યાન આપવાની તક સાંપડી. એ સંદર્ભે આદર્શ શિક્ષક અંગે થોડું વાંચવા વિચારવાનું થયું. આપણી પ્રાચીન પરંપરામાં જીવનનો પ્રથમ તબક્કો બ્રહ્મચર્ય આશ્રમનો છે. જેમાં યુવાન એક થી પચ્ચીસ વર્ષ ગુરુના આશ્રમમાં રહે છે અને શિક્ષણ મેળવે છે. પણ એ શિક્ષણ અનોપચારિક છે. તેમાં કોઈ અભ્યાસક્રમ નથી. તેમાં કોઈ પદ્ધતિ નથી. એ પુસ્તકીયું નથી. ત્યાં કોઈ પણ પ્રકારની પરીક્ષાને સ્થાન નથી. આમાં છતાં જયારે વિદ્યાર્થી આશ્રમમાંથી બહાર નીકળે છે, ત્યારે જીવન શિક્ષણ લઈને નીકળે છે. એ શિક્ષણ તેને જીવનમાં ઉપયોગી થઇ પડે છે. અને એટલે જ એ યુગમાં શિક્ષણ લીધા પછી ગુરુ દક્ષિણામાં અંગુઠો માંગે તો પણ શિષ્ય ગુરુને તે હોંશે હોંશે આપી દે છે. જયારે આજે શિષ્ય ગુરુને અંગુઠો આપવા કરતા દેખાડવાનું વધુ પસંદ કરે છે. તેના મૂળમાં આપણી માત્ર માહિતી આપતી શિક્ષણ પ્રથા છે. આજે આપણે વિદ્યાર્થીઓને જીવન જ્ઞાન નથી આપતા. માત્ર માહિતી આપીએ છીએ. જે ઇન્ટરનેટના યુગમાં વિદ્યાર્થી ગમે ત્યાંથી આસાનીથી મેળવી શકે છે. પરિણામે આજનું શિક્ષણ માહિતી અને પરીક્ષા લક્ષી બની ગયું છે. જેમાં ગુરુ શિષ્ય વચ્ચેનો આદર ભાવ રહ્યો નથી.
આમાં છતાં સાવ નિરાશાજનક સ્થિતિ નથી. આજે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ફોન આશીર્વાદ માટે આવે છે. આજે પણ વિદ્યાર્થીઓ ગુરુને પગે લગતા ગર્વ અનુભવે છે. તેન મૂળમાં આપનાં સમાજમાં આદર્શ શિક્ષક તરીકેના જળવાઈ રહેલા કેટલાક સંસ્કારો છે. પશ્ચિમના એક ચિંતક વિલિયમ વોર્ડએ આદર્શ શિક્ષક માટે એક સુંદર અવતરણ આપેલ છે.
Answer:
please mark as brainliest
