Geography, asked by kashuboliwal, 2 months ago

નીચે આપેલા ગધખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો : લોકો મારું કામ જુએ કે ન જુએ , તેની કદર કરે કે ન કરે , મને શાબાશી આપે કે ન આપે , તોયે હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ કરતો રહીશ . પરીક્ષા હોય કે ન હોય તોયે હું સરખી રીતે વાંચીશ , કસોટીના ગુણ છેલ્લા પરિણામ માટે ગણાય કે ન ગણાય તોયે હું તે સરખી કાળજીથી લખીશ ; ક્રિકેટમૅચ ટણી માટેની હોય કે ખાલી મૈત્રી રમત ' હોય તોયે હું સરખા ઉત્સાહથી રમીશ . સ્થળ વળતરની આશા નહિ , પણ મારા લાયક કામ કર્યાનો આત્મસંતોષ એ મારું પ્રેરકબળ હશે . મનના આ વલણને કલાકારો ‘ કલા ખાતર કલા ' કહે છે . પણ છે તો જુદી જુદી પરિભાષામાં એક જ સિદ્ધાંતનાં ભાષાંતર . કામને અર્થે જ કરેલું ઉત્તમ કોટિનું કામ . પૂજામાં દેવમૃતિને ચોખા ચડાવાય છે . ચોખાના દાણા અક્ષત હોવા ઘટે . એ સારા દાણા ભેગો એક તૂટેલો હોય તો ચાલશે એમ માને તે સાચો પૂજારી નથી . ” ફાધર વાલ​

Answers

Answered by arifshakeel16april
2

Answer:

तुमचा प्रश्न काय आहे

Explanation:

सांगा

Answered by Shrey123456789
0

સદબદબછડઃગજગઃઓઅઃઓઓરોદોદડઃફઃષષદફદ

Similar questions