Hindi, asked by karanmaurya117, 2 months ago

નિરીક્ષક ની સહી-
- ધ : દરેક પ્રશ્નો ના જવાબ આપેલા પ્રશ્નપત્ર માં જ લખવાના છે.
પ . - ફકર નું વાંચન કરી પ્રશ્નો ના જવાબ લખો.
એક પતરંગો રંગે રૂપાળો, ચમકતા લીલા રંગ નો લાલાશ પડતું માથું લાલમલાલ આંખો ને
અણીદાર પૂંછડી તેને ખૂબ જ ભૂખ લાગી હતીતેણે વિજળી ના તાર પર બેઠાં બેઠાં ભોજન માટે
આવા મતેમ નજર દોડાવી માં ઉડતું એક ઝીણું જીવવું દેખાયું પતરંગો તરત ઊયો. ને ચટઅવાજ
સાથે જીવડું પતરંગ ચાંચ નાં પતરંગા તો એ નાન જીવડા ને ઊડતાં ઊડતાં જ ગળી ગયો. ફરી
થી વીજળી ના તાર પર બેઠો.
() પતરંગા નો દેખાવ કેવો છે?
(૨) પતરંગા ને ૬ લાગી હતી ?
(૩) પતરંગો કયાં બેઠો હતો ?
(૪) પતરંગા ને શું દેખાયું ?
(પ) પતરંગા ને ભોજન માં શું મળ્યું ?

Answers

Answered by mansuriakhtarhusen
0

Answer:

1 .

1 એક પતરંગો રંગે રૂપાળો, ચમકતા લીલા રંગ નો લાલાશ પડતું

માથું લાલમલાલ આંખો નેઅણીદાર પૂંછડી

, 2 પતરંગા ને ખૂબ જ ભૂખ લાગી હતી

3 પતરંગો તાર પર બેઠાં हतो

4 પતરંગા નેઉડતું એક ઝીણું જીવવું દેખાયું

5 નાન જીવડા

Similar questions