ડોબરેન રના વર્ગીકરણની કોઈ પણ બે મર્યાદા ઓ લખો .
Answers
Answered by
17
ડોબરેનરના વર્ગીકરણની કોઈ પણ બે મર્યાદાઓ લખો .
- ડોબરેનરના વર્ગીકરણની કોઈ પણ બે મર્યાદાઓ લખો .
- આ નિયમ ખુબ મર્યાદિત તત્વોની ગોઠવણીને લાગુ પડી શકાય છે .
- નવા તત્વોની શોધ થતાં આ નિયમ નિષ્ફળ નીવડ્યો.
- Cl, Br, I માં F ઉમેરી શકાય છે.
- Ca, Sr, Ba ત્રિપુટી માં Mg ઉમેરી શકાય છે.
- આમ, ત્રિપુટીને બદલે સમૂહની શક્યતા સાકાર બની.
I hope it helps you ❤️✔️
Similar questions