English, asked by gaminght319, 3 months ago

મોરલી ના સાદ ની ગોપીઓની મન પર કેવી અસર થાય છે ?​

Answers

Answered by vk375
6

Answer:

મોરલીના સાદથી ગોપી વિહવળ બની જાય છે. તે સહિયરનો સાથ છોડી, ઘરના કામ પડતા મૂકી, મા-બાપને ભૂલીને તેમજ બાળકોને રડતા મૂકીને દોડી આવે છે.

Similar questions