પ્રશ્ન : ૧
વાર્તા વાંચીને પ્રશ્નોના સાચા જવાબ પર આપો.
એક સસલી હતી. તેને સુંદર બચ્યાં હતાં. તેમનાં નામ મોનુ. સોનું અને ટોન હતાં. તેમનાં
શરીર રેશમ જેવાં મુલાયમ અને રૂ જેવાં સફેદ હતાં. આંખો ચમકતી હતી. દિવસે તેઓ આમતેમ
ફરતાં રહેતાં, કોમળ લીલા ઘાસ પર રમતાં હતાં. આ સિવાય માં કાંઈક ખાવાનું લાવે તો તેઓ
આનંદથી ખાતાં હતાં, મા કહેતી, “બખોલમાંથી વારંવાર બહાર નીકળશો નહીં. હિંસક પ્રાણીઓનો
વધારે ત્રાસ છે.’ બચ્ચાં માની શિખામણ ધ્યાનથી સાંભળતાં અને તે પ્રમાણે પાલન કરતાં હતાં,
(૧) સસલીને કેટલાં બચ્યાં હતાં?
(૨) બચ્યાં ક્યાં રમતાં હતાં ?
(3) મા બચ્ચાંને શા માટે શિખામણ આપતી હતી ?
(૪) મા ની શિખામણ માનીને બચ્ચાં વારંવાર ઘરમાંથી બહાર રમવા નીકળી જતાં હતાં. -
વિધાન સાચું છે કે ખોટું તે જણાવો,
(૫) બચ્ચાં ખુશીથી ખાતાં હતાં. - આ વાક્યમાં લીટી દોરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Answers
Answered by
1
Answer:
Ans 1- સસલાના ત્રણ બચ્ચા હતા.
Ans 2-બચ્ચા કોમળ લીલા ઘાસ પર રમતા હતાં.
Ans3- મા બચ્ચાને શિખામણ આપતી હતી કે વારંવાર બખોલમાંથી માંથી બહાર નીકળશો નહી.
Ans4- વિધાન ખોટું છે.
Similar questions