‘ વાવે તેવું લણે ’ → કહેવતનો અથણ આપો .
( અ ) જેવા કમણ કરો તેવાં ફળ મળે છે ( બ ) બહ બકવાસ કરે તે કાંઈ ન કરી શકે ( ક) કોઈ પણ કાયણમાં ધીરજરાખવી પરરણામ સારું આવે છે
Answers
Answer:
કહેવતો
# સોફ્ટવેરની કહેવતો:
* સોફ્ટવેર એન્જિનિયરીંગની કહેવતો: ભાગ-૧
* સોફ્ટવેર એન્જિનિયરીંગની કહેવતો: ભાગ-૨
# ગુજરાતીલેક્સિકોનમાં:
* કહેવત વિભાગ
# મને ગમતી કેટલીક કહેવતો, અલગ-અલગ સ્રોતોમાંથી:
* કોણે કહ્યું હતું કે,’ બેટા, બાવળિયે ચડજો?’
[ મૂર્ખ છોકરો બાવળિયે ચડી જાય છે અને તેને કાંટા વાગે છે ત્યારે તે ‘બાપા, બાપા’ કહી બૂમ પાડે છે અને તેનો બાપ આ પ્રમાણે વાક્ય બોલે છે. ]
* દુકાળમાં અધિક માસ.
[ગરીબ અથવા કમનશીબ માણસને દુ:ખો જ આવી પડે અથવા હાનિ જ થાય.]
* ગાંડી માથે બેડું.
[કદાચ સહીસલામત ઘેર આવે પણ ખરું અને રસ્તામાં ફોડી પણ નાખે. એટલેકે ઠેકાણા વગરની વાત.
સમાનાર્થી કહેવતો: અબી બોલા અબી ફોક. ગાડાનું પૈડું ફરે તેમ બોલીને ફરે.]
* અધૂરો ઘડો છલકાય.
[સમાનાર્થી કહેવતો: ભરમ ભારી અને ખિસ્સાં ખાલી. તમાચો રાખીને મો લાલ રાખવું.]
* સંગ તેવો રંગ.
[સમાનાર્થી કહેવતો: વાન ન આવે પણ સાન આવે.]
* અડધા પાપડ માટે નાત જમાડવી.
* મીણબત્તીઓનો ખર્ચ બચાવવા વહેલાં સૂઇ જાઓ અને પરિણામે જોડકાં બાળકો જન્મે તો એ કરકસર ખોટી કહેવાય.. [ચીની કહેવત]
* બે વસ્તુઓ નબળાઇ બતાવે છે : બોલવું ઉચિત હોય તે સમયે ચૂપ રહેવું અને મૌન ઉચિત હોય તે સમયે બોલવું. [ફારસી કહેવત]