(૨) સુંદર કોને શોધતી હતી ? તેમાં તેણે શો ચિત્રવેશ જોયો?
Answers
Answer:
સુંદર કુસુમને શોધતી હતી. પ્રાત:કાળથી કુસુમ એમને 8 જડતી ન હતી. કુસુમ જે જગ્યાએ હોય એવી ખાતરીવાળી જગ્યાએ એ ન મળી. માળણની ઓરડીની પાછળ કંઈક સળવળાટ સંભળાયો. તેથી સુંદરે એ તરફ કાન માંડ્યા.એમણે જોયું માળણની ઝૂંપડી અને વાડીના કોટની વચ્ચેની ખાલી જગ્યા પીપળાનાં ઝાડની છાંયાથી ઢંકાયેલી હતી. એ ઝાડના મૂળ પાસે કુસુમે જમીનમાં ચૂલો કર્યો હતો. તેમાં દેવતા સળગાવી તેનાં પર ખીચડી મૂકી. પોતે ઈંટ પર બેઠી હતી.શરીર પરના બધા જ અલંકારો કાઢી નાખ્યા હતા. માળણના સાલ્લા જેવો સાલ્લો પહેરેલ યુવતી એ જ કુસુમ હતી. પણ એક નજરે એ ઓળખાઈ જ નહીં. સુંદર શ્વાસ રોકી, સ્તબ્ધ થઈને છાતીએ હાથ મૂકીને કુસુમનો ચિત્રવેશ જોતી રહી.
Explanation:
સુંદર કુસુમને શોધતી હતી. પ્રાત:કાળથી કુસુમ એમને 8 જડતી ન હતી. કુસુમ જે જગ્યાએ હોય એવી ખાતરીવાળી જગ્યાએ એ ન મળી. માળણની ઓરડીની પાછળ કંઈક સળવળાટ સંભળાયો. તેથી સુંદરે એ તરફ કાન માંડ્યા.એમણે જોયું માળણની ઝૂંપડી અને વાડીના કોટની વચ્ચેની ખાલી જગ્યા પીપળાનાં ઝાડની છાંયાથી ઢંકાયેલી હતી. એ ઝાડના મૂળ પાસે કુસુમે જમીનમાં ચૂલો કર્યો હતો. તેમાં દેવતા સળગાવી તેનાં પર ખીચડી મૂકી. પોતે ઈંટ પર બેઠી હતી.શરીર પરના બધા જ અલંકારો કાઢી નાખ્યા હતા. માળણના સાલ્લા જેવો સાલ્લો પહેરેલ યુવતી એ જ કુસુમ હતી. પણ એક નજરે એ ઓળખાઈ જ નહીં. સુંદર શ્વાસ રોકી, સ્તબ્ધ થઈને છાતીએ હાથ મૂકીને કુસુમનો ચિત્રવેશ જોતી રહી. સુંદર કુસુમને શોધતી વાડીમાં આવી. કુસુમ ધારણ કરેલો 3 માળણનો વેશ, અલંકાર વિના પણ લતા જેવી શોભતી કુસુમને ચૂલા 3 પર ખીચડી બનાવતી જોઈ, સુંદર અને આવો વેશ કાઢવાની ના પાડે ૨ છે. જો નહીં માને તો વડીલોને જાણ કરવાનું કહે છે.ત્યારે કુસુમ એને કોઈનો ભય નથી એવું કહે છે. અને પિતાજી તેને વઢવાના નથી એની એને ખાતરી છે. સુંદરને એમ પણ સમજાવે છે કે કોઈની ઉપર ભારરૂપ ન થઈએ, ગરીબ થઈને કેવી રીતે રહેવું એ પણ શીખવું જોઈએ. 3 અંતે પોતાનો વિજય થયો હોય એમ કુસુમ સુંદર સામે તાકી રહે છે.
For more such information:https://brainly.in/question/29951272?
#SPJ1