India Languages, asked by sirinvhora4, 3 months ago

અાપેલા ફકરો વાંચી પ્રેક્ષનો ઉત્તર લખો નવજાત બાળકીને જોઈને ફોઈ બોલી “ રંગ તો અાનો બેન ભાઈ જેવો છે ” માસી બોલી “ અાંખ અને નાક મારી બેન જેવાં છે ” ચાર વર્ષની ચારુ બોલી ,“ અને દાંત દાદી જેવા છે,।” 1 નવજાત અેટલે? 2 દાદીના મોંમા કેટલા દાંત હશે 3 બાળકીનો કી નો રંગ કોના જેવા હશે A) અેના દાદી જેવા B) અેના મામા જેવા C) અેના પપ્પા જેવા ​

Answers

Answered by muskanjangde861
1

Answer:

અાપેલા ફકરો વાંચી પ્રેક્ષનો ઉત્તર લખો નવજાત બાળકીને જોઈને ફોઈ બોલી “ રંગ તો અાનો બેન ભાઈ જેવો છે ” માસી બોલી “ અાંખ અને નાક મારી બેન ... -

Answered by mayurdamor1200
1

Answer:

1) જન્મેલુ બાળક

2 દાંત જ ન હોય.

3 મોટા ભાઈ બહેન. જેવો

Similar questions