Hindi, asked by malikajal, 3 months ago

નીચે આપેલા કાવ્યને વાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. ફરવા આવ્યો છું !

હું તો બસ ફરવા આવ્યો છું !

હું જ્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ? અહીં પથ પર શી મધુર હવા

ને રહેશ ચમકે નવા નવા !

ને ચહુ ન પાછો ગેર જવા !

હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં

સરતા આવ્યો છું

જાદુ એવો જાય જડી

કે ચાહી શકું બે ચાર ઘડી

ને ગાઈ શકું બે ચાર કડી

તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું !

હું તો બસ ફરવા આવ્યો છું !

yal -

(1) કવિ ફરવા આવવા માટે ક્યું પ્રયોજન કહે છે ?
(2) કવિ ફરતાં-ફરતાં ક્યાં આવ્યાં છે ?

(3)કવિ ફરતા-ફરતાં શું-શું જુએ છે '

(4)ફરવાને અંતે કવિને કેવો અનુભવ થાય છે

(5) કવિ કેટલા ડગની વાત કરે છે ?​

Answers

Answered by aashariyagelva
0

Answer:

કવિ ફરતા ફરતા ક્યાં આવ્યા છે

Answered by ajaysavadiya23
0

Answer:

કવિ ફરવા આવવા માટે ક્યું પ્રયોજન કહે છે ?

Similar questions