કાળુ સદાવ્રતમાં ધર્માદુ લેવા શા માટે તૈયાર ન હતો ?
Answers
Answer:
કારણ કે તે રાજા ના ધન ને પોતાનું ધન માનતો હતો
દુનિયાભરમાં લગ્નની બાબતમાં ભારે ઉત્સુકતા હોય છે. પરંતુ દુનિયાના કેટલાક પ્રદેશોમાં લગ્ન સાથે જોડાયેલા રિતરિવાજ કાયમી ઘા કરી દે તેવા કારમા હોય છે.
આવા પ્રદેશોમાં લગ્નની પહેલી રાત એવી રીતે પસાર થાય છે, જેની કડવી યાદ જિંદગીભર ભુલાતી નથી.
ઘણા બધા આરબ અને મુસ્લિમ દેશોમાં એવી અપેક્ષા રખાતી હોય છે કે લગ્ન કરીને આવેલી યુવતી કુંવારી હોય.
બીબીસી અરબીએ જુદા જુદા સામાજિક સ્તરની અનેક મહિલાઓ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી.
લગ્ન સાથે જોડાયેલી રીતરસમને કારણે તેમનાં સાંસરિક જીવનમાં શું અસર થઈ તે જાણવાની કોશિશ કરવામાં આવી હતી.
સેક્સ ઍજ્યુકેશનના અભાવના કારણે કેવી રીતે લગ્નજીવનને અસર થઈ તે પણ જાણવાની કોશિશ કરવામાં આવી હતી.
અહીં એ સ્ત્રીઓ સાથે થયેલી વાતચીતના અંશો આપવામાં આવ્યા છે. સ્ત્રીઓએ પોતાની આપવીતી જણાવી છે કે કેવી રીતે સુહાગરાતને કારણે તેમની જિંદગી પલટાઈ ગઈ.
એ ગણિતજ્ઞ જેમના કામને ‘ખતરનાક’ અને ‘જાદુ’ માનવામાં આવતું
line
સોમૈયા, ઉંમર 33 વર્ષ
રડતી દુલ્હન
ઇમેજ સ્રોત,GETTY IMAGES
સોમૈયાએ પોતાના બૉયફ્રેન્ડ ઇબ્રાહિમ સાથે લગ્ન કરવા માટે પરિવાર સાથે લાંબો સમય સંઘર્ષ કર્યો હતો. પરિવાર તેમનાં લગ્ન માટે તૈયાર નહોતો.
સોમૈયા ઇબ્રાહિમને બહુ જ પ્રેમ કરતાં હતાં અને તેમને લાગતું હતું કે કોઈ પણ યુવતી માટે ઇબ્રાહિમ આદર્શ પતિ સાબિત થઈ શકે
hope help you xd brainlist plz
dear jaimm ✌ ✌