સંધીપદી ની ટુંકોનોંધ
Answers
Explanation:
સંધિપાદ (અંગ્રેજી: Arthropod) એ પ્રાણીસૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે. આ પ્રકારના પ્રાણીઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે તેથી તે સંધિપાદ કહેવામાં આવે છે. જીવનની શક્યતા હોય તેવી કોઈ પણ જગ્યાએ આ સમુદાયનાં પ્રાણીઓ જોવા મળે છે. તેઓ જમીનમાં, જમીન ઉપર, મીઠા પાણીમાં, ખારા પાણીમાં-સમુદ્રમાં કોઈ પણ ઊંડાઈએ, ઉષ્ણકટિબંધ તેમજ શીત કટિબંધ પ્રદેશોમાં અને હવામાં વસવાટ કરે છે. તેમાંના કેટલાક પ્રાણીઓ સમુહમાં જીવન ગાળે છે જેવા કે, મધમાખી, કીડી, ઊધઈ વગેરે કીટકો. આ સમુદાયનાં સામાન્ય પ્રાણીઓ આદિસંધિપાદ (ઉદા. પેરિપેટસ); સ્તરકવછી (ઉદા. કરચલાં, જિંગા); કીટક (ઉદા. પતંગિયાં, માખી, વંદો વગેરે) અને અષ્ટપાદ (ઉદા. કરોળિયા, વીંછી વગેરે) છે. [૧]
plz mark me as brainlist
Answer:
સંધિથી જર્મની અને સાથી સત્તાઓ વચ્ચે યુદ્ધની સ્થિતિનો અંત આવ્યો. આર્ચડૂક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડની હત્યાના પાંચ વર્ષ પછી, જે યુદ્ધને સીધી દોરી ગયું હતું, તેના પર 28 જૂન 1919 ના રોજ વર્સેલ્સના પેલેસમાં સહી કરવામાં આવી હતી. જર્મન બાજુના અન્ય કેન્દ્રીય સત્તાઓએ અલગ સંધિઓ પર હસ્તાક્ષર કર્યા.
Explanation:
મને લાગે છે આ જવાબ તમને મદદ કરશે