મેહુલની નોટ સાહેબ વર્ગનાં બધાં બાળકોને બતાવે છે, કારણ કે.... *
નોટનાં પાનાં લીસાં હતાં.
તે કાયમ નિયમિત લેસન કરે છે.
તેના અક્ષરો સુંદર હોય છે
Answers
Answered by
0
Answer:
મેલબોર્ન ઓસ્ટ્રેલિયા દેશનું બીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર તેમ જ સૌથી વધુ વસ્તી ધરાવતા વિક્ટોરીયા રાજ્યનું મુખ્ય મથક છે. આ શહેરની વસ્તી અંદાજે ૩૮ લાખ જેટલી છે. આ શહેર ઓસ્ટ્રેલિયા દેશનું બીજા નંબરનું સૌથી મોટું તેમ જ પુરાણું શહેર છે. આ શહેરની સ્થાપના ૨૫ જૂન, ૧૮૫૦ના દિવસે કરવામાં આવી હતી. કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર મેલબર્ન પોર્ટ ફિલિપની ખાડી નજીક આવેલું છે. આ શહેરને ઓસ્ટ્રેલિયા દેશનું રમત તેમ જ સાંસ્કૃતિક રાજધાની પણ કહેવાય છે. મેલબર્ન કેટલાય વર્ષો સુધી ઓસ્ટ્રેલિયાનું પ્રમુખ શહેર તરીકે રહ્યું હતું. ઇ. સ. ૧૯૦૧થી ૧૯૨૭ સુધી મેલબર્ન ખાતે દેશની રાજધાની પણ રહી હતી. પોતાની વૈશ્િવક અપીલના કારણે આ શહેરને પર્યટકો ખુબ જ પસંદ કરે છે. અહિંયાનાં પ્રમુખ પર્યટક સ્થળોની વાત કરીએ તો આ જગ્યાઓ સૌથી પહેલાં આવે છે
Explanation:
Similar questions