(અ) નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
(૪)
પ્રાચીન તપોવનો વિવિધ આશ્રમોથી ભરપપૂર હતાં. કેટલાક આશ્રમોમાં એક ઋષિ બે-ત્રણ
શિષ્યોને અધ્યયન કરાવતાં. વળી, સાંદીપની ઋષિના જેવા બીજા કેટલાક આશ્રમોમાં એક પ્રસિદ્ધ
વિદ્યા ગુરુની આસપાસ અનેક વિદ્યાર્થીઓ એકઠાં થતાં. આ બન્ને પ્રકારોમાં ગુરુનું જ વાતાવરણ
પ્રવર્તતું હતું. આ શિક્ષણ કાળ દરમિયાન વિદ્યાર્થીઓ ગુરુના ઘરમાં વસતા, કાષ્ટ સંચય કરતાં,ઢોર
ચરાવતા, ભિક્ષા માંગતા, ગુરુની અંગત પરિચર્યા અને ગૃહકાર્ય કરતાં અને એમના ચરણે બેસીને
વિનય અને પૂજ્યભાવ પૂર્વક જ્ઞાન ગ્રહણ કરતાં. આ ગુરુઓને એમના શિક્ષણ કાર્યમાં ‘વડા
વિદ્યાર્થીઓ’ મદદ કરતાં. વિદ્યાભ્યાસ સમાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ યોગ્ય ભેટ આપતા અને
પોતાના ગામ કે શહેરમાં પાછા ફરતા. શિક્ષણના સમાપ્તિ કાળે વિદ્યાર્થી દેશમાં પર્યટન કરતો અને
ગુરુ પાસે કરેલી વિદ્યા અનુભવની કસોટીએ ચઢાવતો. માનસિક દૃષ્ટિ વિશાળ કરી ગૃહસ્થ જીવનનો
આરંભ થતો.
Answers
Answer:

Explanation:
धर्मात्मा गुरु और शिष्य