(ખેલતી, અનેક, દરિયા, અપાર, વડવાઓ, વંદન, જળ, જગ્યા, મા, અગત્યતા ),
ભારતમાં ઘણી બધી નદીઓ છે અને તેના સંગમો પણ પાર વિનાના છે. નર્મદા, તાપી, કૃષ્ણા,
કાવેરી બધી નદીઓ પિતૃગૃહ પર્વતમાંથી નીકળી સપાટ મેદાનમાં હસતી, રમતી આગળ વધે છે અને
જુદા જુદા સમુદ્રને મળે છે. એ સ્થળને સંગમ કહેવામાં આવે છે. આપણા પૂર્વજોએ આપણને નદીની
મેહત્તા સમજાવી છે. જીવન માટે માતા સમાન નદીઓની પૂજા નવીન રીતે કરવી જોઈએ. પાણીનો
કરકસરભર્યો ઉપયોગ કરી તેમને નમન કરવાં જોઈએ.
Answers
Answered by
0
Explanation:
(Playing, many, sea, immeasurable, ancestors, worship, water, space, mother, importance)
There are many rivers in India and their confluences are unparalleled. Narmada, Tapi, Krishna,
The Kaveri rises all the rivers from the ancestral mountain to the flat plain laughing, playing and
Similar questions