India Languages, asked by blossom00129, 3 months ago

એક ડોસો પોતાના વહુ-છોકરા સાથે શહેરમાં રહેવા ગયો . તે બહુ કમજોર હતો તેના હાથ ધ્રુજતા અને નજર પણ કમજોર હતી. તેમનું નાનું કુટુંબ હતુ જેમા ડોસાના દિકરાનો એક ચાર વર્ષ નો દીકરો પણ હતો. બધા એકસાથે બેસીને ડાઈનિંગ ટેબલ પર ખાતા હતા. પણ ડોસા કયારેક થોડુ કંઈક નીચે વેરી દેતા તો ક્યારેક તેમનાથી વાસણ પણ નીચે પડીને તૂટી જતુ. આ બધું જોઈને એક-બે દિવસ પછી વહુએ કહ્યું આ બધું શું છે, આપણે ક્યા સુધી આ બધુ સહન કરીશુ. આ નુકશાનને જોઈ છોકરાએ પણ તેની વાત સ્વીકારી. એક ખૂણામાં એક નાની ટેબલ મૂકાવી. તેના પર લાકડીનો વાટકો મુકયો જેથી પડે તો તૂટે નહી. હવે એ ડોસો ત્યાં બેસીને જ જમે અને બધા લોકો ડાઈનિંગ પર આ જોઈને ડોસાની આંખોમાં ક્યારેક આસૂ પણ આવી જતા.​

Answers

Answered by XxShAnTaNuxX
0

One Dosso went to live in the city with his son-in-law. He was very weak, his hands were shaking and his eyesight was also weak. They had a small family, including a four-year-old son of Dosa's son. All sat together and ate at the dining table. But sometimes Dosa would throw something down and sometimes the mess would fall down from him and break. A day or two after seeing all this, Vahu said what is all this, how long will we endure all this. Seeing this loss, the boy also accepted it. Put a small table in a corner. I put a wooden bowl on it so that it does not break if it falls. Now Dosa would just sit there and eat and everyone would see this at the dining room and sometimes tears would come to Dosa's eyes.

Ur Answer

With English translation

Similar questions