Computer Science, asked by vansh2170644, 2 months ago

નમાજ અદા કરનાર ફકીર કેમ ખુશ થાય છે ?​

Answers

Answered by shailishah2911
5

Answer:

નમાજ અદા કરનાર ફકીર ખુશ થયા કારણકે ખુદાએ ભલે એની એકેય નમાજ કબૂલી નથી; પરંતુ ખુદને એટલી ખબર છે જ કે ફકીર નમાજ પઢી રહ્યો. ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે ?

Similar questions