ભારતે ટેકનોલોજીના સેત્રે સાધેલો વિકાસ લખો
Answers
Answered by
1
Answer:
કશું નાઈ તું ગયાંડી યો છું
Answered by
1
answer:-
આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે . ધાતુવિધા , રસાયણ વિદ્યા , વૈદક વિદ્યા , શૈલ્ય ચિકિત્સા , ગણિતશાસ્ત્ર , ખગોળશાસ્ત્ર , જ્યોતિષશાસ્ત્ર , વાસ્તુશાસ્ત્ર , ભૌતિકશાસ્ત્ર જેવાં વિજ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્તમ ફાળો આપ્યો છે , જે આપણા માટે ગૌરવની વાત છે . ભારતે માત્ર સાહિત્ય , કલા , ધર્મ , શિક્ષણ અને તત્ત્વચિંતન જેવાં ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો , પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહફાળો આપ્યો છે . અર્વાચીન યુગનાં સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ પણ ધરાવે છે . મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્ત્વ સમાયેલું છે .
Similar questions