India Languages, asked by adityakumar37790, 3 days ago

વાર્તા વાંચીને પ્રશ્નોના સાચા જવાબ પર લખો. એક સસલી હતી. તેને સુંદર બચ્ચાં હતાં. તેમનાં નામ મોનુ, સોનુ અને ટોનુ હતાં. તેમનાં શરીર રેશમ જેવાં મુલાયમ અને રૂ જેવાં સફેદ હતાં. આંખો ચમકતી હતી. દિવસે તેઓ આમતેમ ફરતાં રહેતાં. કોમળ લીલા ઘાસ પર રમતાં હતાં. આ સિવાય, મા કાંઈક ખાવાનું લાવે તો તેઓ આનંદથી ખાતાં હતાં. મા કહેતી, ‘બખોલમાંથી વારંવાર બહાર નીકળશો નહીં. હિંસક પ્રાણીઓનો વધારે ત્રાસ છે.’ બચ્ચાં માની શિખામણ ધ્યાનથી સાંભળતાં અને તે પ્રમાણે પાલન કરતાં હતાં.
1.સસલીને કેટલાં બચ્ચાં હતાં?

2.બચ્ચાં ક્યાં રમતાં હતાં ?

3.મા બચ્ચાંને શા માટે શિખામણ આપતી હતી ?

4.મા ની શિખામણ માનીને બચ્ચાં વારંવાર ઘરમાંથી બહાર રમવા નીકળી જતાં હતાં. – વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

5.બચ્ચાં ખુશીથી ખાતાં હતા. - આ વાક્યમાં લીટી દોરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?

6.સસલીનાં બચ્ચાનું નામ લખો.

7.બખોલની બહાર શેનો ત્રાસ હતો ?

8.બચ્ચાના શરીર કેવાં હતા ?

9.બચ્ચા માટે ખાવાનું કોન લાવતું હતું ?

10.બચ્ચાઓ શું ધ્યાનથી સાંભળતા હતા?
if you give me right answer I will make you brainliest answer and thanks

Answers

Answered by itzajay
0

Answer:

Explanation:

મ મોનુ, સોનુ અને ટોનુ હતાં. તેમનાં શરીર રેશમ જેવાં મુલાયમ અને રૂ જેવાં સફેદ હતાં. આંખો ચમકતી હતી. દિવસે તેઓ આમતેમ ફરતાં રહે

Similar questions