પો+અન સંઘિ કરો જોડલ સાચી આપો
Answers
ઉત્ + યોગ = ઉદ્યોગ ઉર્દુ + હાર = ઉધ્ધાર
ચિત્ + આનંદ = ચિદાનંદ
જગત + ગુરુ = જગદગુરુ
જાગૃત + અવસ્થા = જ દાવસ્થા ગતું + આધાર = જગદાધાર
ગતું + ઇશ = જગદિશ
તત્ + આકાર = તદાકાર
તત્ + ભવ = તાવ
દિક્ + અંબર = દિગંબર
દિક્ + ગજ = દિગ્ગજ
દિક્ + વિજય = દિગ્વિજય
થાવત્ + આયુસ = યાવદાયુસ જાઈ પટેલ
વાક્ + દાન = વાગ્યાન
વાકુ - બાણ = વાગ્બાણ
શ્રત્ + ધા = શ્રધ્ધા
શ્રીમત + ભાગવત = શ્રીમદ્ ભાગવદ્
સત્ + આગ્રહ = સદાગ્રહ
સત્ + આચરણ = સદાચરણ
સત્ + આચાર = સદાચાર
સત્ + આશા = સદાશા
સત્ + ગુણ = સદ્ગુણ
Answer:
સંધિ એટલે સંયોગ કે જોડાણ. વ્યાકરણમાં બે શબ્દો કે બે વર્ણો સાથે આવવાથી થતો ફેરફાર કે જોડાણ સંબધના વિષયને આવરી લેતાં ગુણધર્મોના અભ્યાસને સંધિ કહે છે. બે શબ્દોની સંધિ થતાં શબ્દનો નવો અર્થ નિર્માણ થાય છે.વર્ણોની એકબીજા સાથે જોડાવવાની ક્રિયાને સંધિ કહે છે.
દા.ત. ભોજનાલય એ શબ્દ બે જુદા જુદા શબ્દોનો બનેલ છે. ભોજન + આલય. ભોજન અને આલય એ શબ્દને ઝડપથી બોલતા ન અને આ એકબઁને મિશ્રિત થઈ જાય છે તેને સંધિ કહે છે
સંધિના ત્રણ પ્રકાર છેઃ
(૧) સ્વરસંધિ
(૨) વ્યંજનસંધિ
(3) વિસર્ગસંધિ