Social Sciences, asked by taufeeqpanja5, 3 months ago

બે ત્રણ વાક્યો લખો : રામાનુજાચાયઁ​

Answers

Answered by honeyvekariya
1

Answer:

રામાનુજાચાર્ય (હિન્દી:रामानुजाचार्य; અંગ્રેજી:Ramanuja) (જન્મ: ૧૦૧૭ - મૃત્યુ: ૧૧૩૭) વિશિષ્ટાદ્‌વૈતના પ્રવર્તક હતા[૧][૨]. તેઓ શ્રીનાથમુનિએ સ્થાપેલા વૈષ્ણવ સંપ્રદાયના સંત હતા, જેમનો ભક્તિ પરંપરા પર ખૂબ જ ઊંડો પ્રભાવ રહ્યો હતો. તેઓ યમુનાચાર્યના દોહિત્ર હતા. એમનો જન્મ દક્ષિણ ભારતના ચેન્નાઈ નજીક આવેલા પેરામ્બદુર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ અસૂરી કેશવ સોમયાજી અને માતાનું નામ કાંતિમતી હતું. તેઓ શ્રી રામાનુજ, ઉદ્‌યાવર, એથીરાજર (યાત્રીરાજા), એમ્બરુમન્નાર અને લક્ષ્મણ મુનિ તરીકે પણ ઓળખાતા હતા[૩].

mark me as brainlist plz plz plz plz plz plz plz

Similar questions