Social Sciences, asked by taufeeqpanja5, 3 months ago

બે ત્રણ વાક્યો લખો : જ્ઞાનેશ્રવર​

Answers

Answered by honeyvekariya
1

Answer:

તેરમી સદીમાં મહારાષ્ટ્રમાં વારકરિ સંપ્રદાયે અનેરી ક્રાંતિ કરી હતી. આ યુગના શિખરે સંત જ્ઞાનદેવ મહારાજ બિરાજેલા છે. અહેમદનગર પાસે અલેગાંવમાં પિતા વિઠ્ઠલપંત અને માતા રુકિમણીને ત્યાં ઇ.સ. ૧૨૭૫ (વિ.સં.૧૩૩૨)માં જ્ઞાનદેવનો જન્મ અને સંવત ૧૩૫૩માં આળંદીમાં સમાધિ. પૂર્વજ કુલકણa (પટવારી) અને નાથપંથી. બાળપણથી જ તીવ્ર વૈરાગ્યવાળા વિઠ્ઠલપંત લગ્ન પછી ગૃહત્યાગ કરી કાશી ખાતે સ્વામી રામાનંદ પાસે સંન્યાસી બન્યા. ગુરુની દક્ષિણની યાત્રા દરમિયાન આળંદીમાં પડાવ નાખતા શિષ્ય ગૃહસ્થી હતો અને બ્રહ્મચારી છે એમ ખોટું બોલીને દીક્ષા લીધી છે, એમ જાણતા જ ગુરુઆદેશે વિઠ્ઠલપંત ભગવા ત્યજી ગૃહસ્થી થયા. બાર વર્ષ પછી ચાર સંતાન થયાં તે નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, સોપનદેવ અને મુકતાબાઇ.

mark me as brainlist plz plz plz plz plz plz

Similar questions