English, asked by mipatel0504, 1 month ago

ભાગ : ક
નીચેના પ્રશ્નનો ૮૦૦ શબ્દમાં જવાબ આપો.




(૧) ગાંધીજીની આત્મકથા, ‘સત્યના પ્રયોગો’ ના આધારે ગાંધીજીના જીવન-ઘડતરની
નોંધપાત્રો વિગતો વિશે લખો.​

Answers

Answered by nileshram09
0

Answer:

ગાંધીજીને સત્ય ખૂબ પસંદ હતુ અને તેમને પોતાના જીવનમાં આનો પ્રયોગ પણ કર્યો. એટલુ જ નહી ગાંધીજી તેમને પોતાની આત્મકથામાં આ તમામ સત્યના પ્રયોગો વિશે જ્ણાવ્યુ છે. આજે તેમની 150મી જન્મજયંતિ પર અમે અહી તેમના તમામ પ્રસંગો તો નહી પણ તેમના જીવનના મહત્વપૂર્ણ પ્રયોગોને એટલે કે તેમની આત્મકથાના 2 મુખ્ય પ્રસંગોને અહી રજુ કરી રહ્યા છે.

સત્યના પ્રયોગો કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. કેમકે ગાંધીજીએ પોતે પોતાના જીવનના પ્રસંગો વર્ણવ્યા છે, આ એક સામાન્ય પુસ્તક ન રહેતા તેમની આત્મકથા બની છે

ગાંધીજીએ એમની આત્મકથાનું નામ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ એવું આપ્યું છે. ગાંધીજીએ જીવનભર સત્યના પ્રયોગો કર્યા અને સત્યના પ્રયોગો એમની આત્મકથા બની રહ્યા. જીવનમાં હંમેશાં સત્ય જ બોલવું, સત્યનું જ આચરણ કરવું એવો દુરાગ્રહ મેં રાખ્યો નથી. મારા જેવા સરેરાશ ભારતીય નાગરિકને એવો દુરાગ્રહ રાખવાનું પરવડે પણ નહીં. પરંતુ ક્યારેક મારામાં ગાંધીજી પ્રવેશી જાય છે ને હું એકદમ સત્યના પ્રયોગો કરવા માટે ઉશ્કેરાઈ જાઉં છું. મારા આવા સત્યના પ્રયોગો મારી આત્મકથા નહીં, મારી આત્મવ્યથા બની રહ્યા છે. આત્મવ્યથાનો આવો એક કિસ્સો આજે રજૂ કરું છું.

Answered by Sciencelover828333
1

Answer:

ગંઘીજીની આત્મકથા

ગાંધી સાહિત્યના પુસ્તકોનું પ્રકાશન કરતી સંસ્થા નવજીવન ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ ૧૯૨૭થી આજદિન સુધીમાં (૨૦૧૭ની મધ્ય સુધી) 'સત્યના પ્રયોગો'ની ગુજરાતી આવૃતિની ૬,૧૬,૦૦૦ નકલો વેચાઈ છે.

તેની સરખામણીએ મલયાલમ ભાષામાં ગાંધીજીની આત્મકથા તો ઠેઠ ૧૯૯૭ના વર્ષમાં પ્રકાશિત થઈ પણ ૧૯૯૭થી અત્યાર સુધીમાં (૨૦૧૭ સુધી) ૭,૫૫,૦૦૦ નકલો વેચાઈ ચૂકી છે.

ગુજરાતી ભાષામાં પ્રકાશિત ગાંધીજીની આત્મકથાની પ્રથમ વાર પ્રકાશિત થયાના નેવું વર્ષમાં માત્ર ૬,૧૬,૦૦૦ નકલો વેચાઈ.

જ્યારે મલયાલમ ભાષાની માત્ર બે દાયકામાં જ ૭,૫૫,૦૦૦થી વધુ નકલો વેચાઈ ચૂકી છે.

એ જ રીતે 'સત્યના પ્રયોગો'ની તમીલ ભાષામાં ૧૯૯૪માં પ્રકાશિત થયેલી આવૃતિની ૨૦૧૭ સુધીમાં ૬,૮૯,૫૦૦ નકલો વેચાઈ ચૂકી છે.

Explanation:

HOPE IT HELP'S.............

Similar questions