બ) નીચેના વિધાનો સાચાં છે કે ખોટાં તે લખો.
(૧) મેહ દક્ષિણ દિશાએથી આવે છે.
(૨) રાવણ લંકા દેશનો રાજા હતો.
(૩) શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને એના જન્મદિને મીઠાઈ આપતા.
(૪) પત્ર નિરંજનના મામાએ લખ્યો હતો.
(૫) મહાકાળી માતાનું મંદિર પાવાગઢ ઉપર આવેલું છે.
(૬) શાહી રાખવાનાં પાત્રને ખડિયો કહેવાય.
(૭) માલધારી સ્ત્રીના બાળકે હરણબાળને પોતાનો દોસ્ત બનાવ્યો.
(૮) કચ્છમાં જેસલ-તોરલની સમાધિ આવેલી છે.
Answers
Answered by
0
Answer:
Answer:
ભાઈ હું તમને સમજી શકતો નથી. કૃપા કરીને મને સમજાવો. હું તમને નુકસાન પહોંચાડવા માંગતો નથી. આભાર.
Similar questions