India Languages, asked by ziabodla946, 3 months ago

દ્રવ્ય વાચક સંજ્ઞા કોને કહેવાય​?

Answers

Answered by arvindbhaiasalaliya
0

Answer:

પદાર્થ એટલે દ્રવ્ય પદાર્થની ઓળખ માટે વપરાતા નામને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. આ સંજ્ઞાની 1, 2,3 એમ ગણતરી કરી શકાતી નથી. તેઓ જથ્થાનો અર્થ દર્શાવે છે.

Explanation:

please brain list answer

Similar questions