India Languages, asked by mistrydharmistha83, 3 months ago

‘પગરણ માંડવા' રૂઢિપ્રયોગનો અર્થ આપો?​

Answers

Answered by sanketkoladiya1811
2

Answer:

Answer : પગરણ માંડવા – શરૂઆત કરવી.

Answered by spichhoredot123
3

રસ પડવો – (અહીં) ધ્યાનપૂર્વક જોવું

નિ:શબ્દ બની જવું – શાંત થઈ જવું

આજીજી કરવી – આગ્રહભરી વિનંતી કરવી

પડતું મૂકવું – છોડી દેવું, બાજુ પર મૂકવું

વિદાય લેવી – જવા માટે છૂટા પડવું

પાઠ-૪

જોતરાઈ જવું – (કામે) લાગી જવું

દિલ દઈને – ખૂબ ઉત્સાહ અને ધગશથી

કામમાં આત્મા રેડી દેવો – પૂરેપૂરી લગનથી કામ કરવું

પગરણ માંડવા – શરૂઆત કરવી

દિલ દ્રવી ઊઠવું – ખૂબ દુઃખ થવું

કામમાં એકરૂપ થવું – કામમાં તલ્લીન થવું

(કામ) માથે ઉપાડી લેવું – જવાબદારી લેવી

મનસૂબો કરવો – નિશ્ચય કરવો

માંડી વાળવું – કામ બંધ કરવું

નિયમ લેવો – વ્રત લેવું

પ્રતિજ્ઞા લેવી – શપથ લેવા

છાતીનાં પાટિયાં બેસી જવાં – નાહિંમત થવું

પાછી પાની કરવી – પાછા હઠવું

જાત ભૂલી જવી – શરીરને કામથી ઘસી નાખવું

ઢંઢેરો પીટવો – જાહેરાત કરવી

સ્વર્ગવાસ થવો – મરણ પામવું

Similar questions